-
માથ્થી ૨૭:૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૬ પરંતુ, મુખ્ય યાજકોએ ચાંદીના સિક્કા લીધા અને કહ્યું: “એને મંદિરના ભંડારમાં નાખવા નિયમ પ્રમાણે યોગ્ય નથી, કેમ કે એ લોહીની કિંમત છે.”
-