-
માથ્થી ૨૭:૨૧નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૧ રાજ્યપાલે ફરીથી તેઓને કહ્યું: “તમારી શી ઇચ્છા છે, આ બેમાંથી હું કોને તમારા માટે છોડી દઉં?” તેઓએ કહ્યું: “બારાબાસને.”
-