-
માર્ક ૫:૪નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૪ તેને ઘણી વાર બેડીઓ અને સાંકળોથી બાંધવામાં આવ્યો હતો, પણ તે સાંકળો તોડી નાખતો અને બેડીઓ ભાંગી નાખતો. તેને કાબૂ કરવાની કોઈનામાં તાકાત ન હતી.
-