-
માર્ક ૫:૩૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩૫ ઈસુ હજુ બોલતા હતા એટલામાં સભાસ્થાનના પેલા અધિકારીના ઘરેથી કેટલાક માણસો આવ્યા અને કહ્યું: “તમારી દીકરી મરણ પામી છે! હવે ગુરુજીને તકલીફ આપવાની શી જરૂર છે?”
-