-
માર્ક ૬:૫૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૫૬ અને ગામો કે શહેરો કે સીમો, જ્યાં પણ તે જતા, ત્યાં તેઓ બીમાર લોકોને બજારમાં લાવીને રાખતા. તેઓ ઈસુને ફક્ત તેમના ઝભ્ભાની કોરને અડવા દેવાની વિનંતી કરતા અને જેઓ એને અડતા, તેઓ બધા સાજા થતા.
-