-
માર્ક ૭:૪નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૪ અને તેઓ બજારમાંથી આવે છે ત્યારે, પોતાને શુદ્ધ કર્યા વગર ખાતા નથી. આવા તો ઘણા રિવાજો તેઓમાં ઊતરી આવ્યા છે અને એને તેઓ ચુસ્તપણે વળગી રહે છે, જેમ કે પ્યાલા, કૂંજા અને તાંબાનાં વાસણોને પાણીમાં બોળીને કાઢવા.)
-