માર્ક ૭:૨૧ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૨૧ કેમ કે અંદરથી, એટલે કે માણસના હૃદયમાંથી જ દુષ્ટ વિચારો બહાર નીકળે છે, જેમ કે, વ્યભિચાર,* ચોરી, હત્યા, માર્ક યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૭:૨૧ ચાકીબુરજ,૫/૧/૧૯૯૦, પાન ૨૦
૨૧ કેમ કે અંદરથી, એટલે કે માણસના હૃદયમાંથી જ દુષ્ટ વિચારો બહાર નીકળે છે, જેમ કે, વ્યભિચાર,* ચોરી, હત્યા,