-
માર્ક ૭:૨૪નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૪ ઈસુ ત્યાંથી નીકળીને તૂર અને સિદોનના પ્રદેશોમાં ગયા. ત્યાં તે એક ઘરમાં ગયા અને ચાહતા હતા કે કોઈને એની જાણ ન થાય, પણ તે લોકોની નજરથી છૂપા રહી ન શક્યા.
-