-
માર્ક ૮:૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૬ અને તેમણે ટોળાને જમીન પર બેસવા જણાવ્યું. પછી તેમણે સાત રોટલી લીધી, ઈશ્વરનો આભાર માનીને રોટલી તોડી અને એ પીરસવા માટે પોતાના શિષ્યોને આપી અને તેઓએ ટોળાને એ પીરસી.
-