-
માર્ક ૮:૨૨નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૨ હવે, તેઓ બેથસૈદામાં આવ્યા. અહીં લોકો ઈસુની પાસે એક આંધળા માણસને લાવ્યા અને તેઓ તેમને વિનંતી કરવા લાગ્યા કે તે તેને અડકે.
-