-
માર્ક ૯:૧૮નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૮ તે જ્યાં પણ તેના પર હુમલો કરે છે ત્યાં તેને જમીન પર પછાડે છે અને તે મોંમાંથી ફીણ કાઢે છે, દાંત પીસે છે તથા અશક્ત થઈ જાય છે. મેં તમારા શિષ્યોને ખરાબ દૂત કાઢવા કહ્યું, પણ તેઓ એમ કરી શક્યા નહિ.”
-