માર્ક ૧૦:૫૧ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૫૧ પછી, ઈસુએ તેને કહ્યું: “તું શું ચાહે છે, હું તારા માટે શું કરું?” આંધળા માણસે તેમને કહ્યું; “ગુરુજી,* મને ફરી દેખતો કરો.”
૫૧ પછી, ઈસુએ તેને કહ્યું: “તું શું ચાહે છે, હું તારા માટે શું કરું?” આંધળા માણસે તેમને કહ્યું; “ગુરુજી,* મને ફરી દેખતો કરો.”