-
માર્ક ૧૧:૧૮નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૮ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓએ એ સાંભળ્યું અને તેઓ વિચારવા લાગ્યા કે તેમને કઈ રીતે મારી નાખવા; કેમ કે આખું ટોળું ઈસુના શિક્ષણથી નવાઈ પામ્યું હોવાથી તેઓ તેમનાથી ડરતા હતા.
-