-
માર્ક ૧૨:૧નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૨ પછી, તે તેઓને ઉદાહરણો આપીને વાત કરવા લાગ્યા: “એક માણસે દ્રાક્ષાવાડી કરી અને એની ફરતે વાડ ઊભી કરી; દ્રાક્ષ ખૂંદવા માટે કુંડ ખોદ્યો અને ચોકી કરવા બુરજ બાંધ્યો; પછી, ખેડૂતોને ભાગે આપીને તે પરદેશ ગયો.
-