-
માર્ક ૧૨:૧૯નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૯ “ઉપદેશક, મુસાએ આપણા માટે લખ્યું હતું કે, જો કોઈનો ભાઈ મરી જાય અને પાછળ પત્ની મૂકી જાય પણ તેને બાળક ન હોય, તો તેનો ભાઈ તેની પત્ની સાથે પરણે અને પોતાના ભાઈ માટે વંશજ પેદા કરે.
-