-
માર્ક ૧૨:૩૩નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩૩ અને પોતાના પૂરા હૃદયથી, પૂરી સમજણથી અને પૂરા બળથી તેમને પ્રેમ કરવો તથા પોતાના પર રાખે છે એવો પ્રેમ પોતાના પડોશી પર રાખવો, એ આજ્ઞાઓ બધાં અગ્નિ-અર્પણો તથા બલિદાનો કરતાં વધારે મહત્ત્વની છે.”
-