માર્ક ૧૨:૪૧ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૪૧ પછી, દાન-પેટીઓ* દેખાય એવી જગ્યાએ તે બેઠા અને જોવા લાગ્યા કે લોકો કેવી રીતે દાન-પેટીઓમાં પૈસા નાખે છે અને અનેક ધનવાન લોકો ઘણા સિક્કા નાખતા હતા. માર્ક યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૨:૪૧ ચોકીબુરજ (અભ્યાસ અંક),૪/૨૦૨૧, પાન ૬ ચાકીબુરજ,૧૦/૧/૧૯૮૮, પાન ૨૬
૪૧ પછી, દાન-પેટીઓ* દેખાય એવી જગ્યાએ તે બેઠા અને જોવા લાગ્યા કે લોકો કેવી રીતે દાન-પેટીઓમાં પૈસા નાખે છે અને અનેક ધનવાન લોકો ઘણા સિક્કા નાખતા હતા.