માર્ક ૧૪:૫૫ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૫૫ હવે, મુખ્ય યાજકો અને આખી યહુદી ન્યાયસભા* ઈસુને મારી નાખવા તેમની વિરુદ્ધ સાક્ષીઓ શોધી રહી હતી, પણ તેઓને કંઈ મળ્યું નહિ.
૫૫ હવે, મુખ્ય યાજકો અને આખી યહુદી ન્યાયસભા* ઈસુને મારી નાખવા તેમની વિરુદ્ધ સાક્ષીઓ શોધી રહી હતી, પણ તેઓને કંઈ મળ્યું નહિ.