લૂક ૧:૫૯ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૫૯ આઠમા દિવસે તેઓ બાળકની સુન્નત* કરવા આવ્યા અને તેના પિતા ઝખાર્યા પરથી તેનું નામ પાડવાના હતા.