-
લૂક ૨:૪૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૪૬ આખરે, ત્રણ દિવસ પછી તેઓએ તેને મંદિરમાં શોધી કાઢ્યો; તે ધર્મગુરુઓની વચ્ચે બેઠેલો હતો, તેઓને સાંભળતો અને સવાલો પૂછતો હતો.
-