-
લૂક ૩:૩નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩ એટલે, તે યરદનના આસપાસના સર્વ પ્રદેશમાં જઈને પસ્તાવાની નિશાની તરીકે લોકોને બાપ્તિસ્મા લેવાનો પ્રચાર કરવા લાગ્યો, જેથી તેઓનાં પાપોની માફી મળે.
-