-
લૂક ૫:૧૨નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૨ બીજા એક સમયે, તે એક શહેરમાં હતા અને જુઓ, આખા શરીરે રક્તપિત્ત થયેલો એક માણસ! તેણે ઈસુને જોયા ત્યારે, તે ઊંધા મોઢે પડીને આજીજી કરવા લાગ્યો: “ઓ પ્રભુ, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.”
-