-
લૂક ૬:૯નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૯ પછી, ઈસુએ તેઓને કહ્યું: “હું તમને પૂછું છું, નિયમ પ્રમાણે સાબ્બાથે શું કરવું યોગ્ય છે, સારું કે ખરાબ? જીવન બચાવવું કે મારી નાખવું?”
-