-
લૂક ૮:૧૦નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૦ તેમણે કહ્યું: “ઈશ્વરના રાજ્યનાં પવિત્ર રહસ્યોની સમજણ તમને આપવામાં આવી છે, પણ બીજાઓ માટે એ ઉદાહરણોમાં છે; એ માટે કે તેઓ જુએ છે પણ જાણે જોતા નથી, તેઓ સાંભળે છે પણ અર્થ સમજતા નથી.
-