લૂક ૮:૪૩ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૪૩ હવે એક સ્ત્રી હતી, જે ૧૨ વર્ષથી લોહીવાથી* પીડાતી હતી અને કોઈના ઇલાજથી તે સાજી થઈ શકતી ન હતી. લૂક યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૮:૪૩ ઈસુ—માર્ગ, પાન ૧૧૬ ચાકીબુરજ,૫/૧/૧૯૯૦, પાન ૮