-
લૂક ૮:૪૭નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૪૭ એ સ્ત્રીને ખબર પડી કે પોતાને જે થયું છે એ ઈસુ જાણી ગયા છે. એટલે, તે ધ્રૂજતી ધ્રૂજતી આવીને તેમની આગળ ઘૂંટણે પડી અને બધા લોકોની સામે જણાવ્યું કે શા માટે તે તેમને અડકી અને કઈ રીતે તે તરત સાજી થઈ.
-