-
લૂક ૯:૧૩નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૩ પણ, તેમણે તેઓને કહ્યું: “તમે તેઓને કંઈક ખાવાનું આપો.” તેઓએ કહ્યું: “અમારી પાસે પાંચ રોટલી અને બે માછલી વગર કંઈ નથી, સિવાય કે અમે જઈને આ સર્વ લોકો માટે ખોરાક ખરીદી લાવીએ.”
-