-
લૂક ૧૦:૨૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૫ હવે જુઓ! નિયમશાસ્ત્રનો એક પંડિત ઈસુની કસોટી કરવા ઊભો થયો અને પૂછ્યું: “ગુરુજી, હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?”
-