-
લૂક ૧૦:૪૦નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૪૦ જ્યારે કે માર્થાનું ધ્યાન ઘણાં કામોમાં ફંટાઈ ગયું હતું. તેથી, તેણે ઈસુ પાસે આવીને કહ્યું: “પ્રભુ, તમને કંઈ પડી નથી કે મારી બહેને બધું કામ મારી એકલીના માથે નાખ્યું છે? તેને કહો કે આવીને મને મદદ કરે.”
-