-
લૂક ૧૧:૨૪નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૪ “એક ખરાબ દૂત કોઈ માણસમાંથી નીકળે છે અને આરામની જગ્યા શોધતો વેરાન જગ્યાઓએ ફરે છે; પણ, કોઈ જગ્યા ન મળવાથી તે કહે છે, ‘મારા જે ઘરમાંથી હું નીકળ્યો એમાં પાછો જઈશ.’
-