-
લૂક ૧૩:૧૪નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૪ પરંતુ, ઈસુએ સાબ્બાથના દિવસે તેને સાજી કરી હોવાથી, સભાસ્થાનના મુખ્ય અધિકારીએ રોષે ભરાઈને ટોળાને કહ્યું: “છ દિવસો છે જ્યારે કામ કરવું જોઈએ; એટલે એ દિવસોમાં આવો અને સાજા થાઓ, સાબ્બાથના દિવસે નહિ.”
-