લૂક ૧૬:૭ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૭ પછી, તેણે બીજા એકને કહ્યું, ‘હવે તું કહે, તારું દેવું કેટલું છે?’ તેણે કહ્યું, ‘સો મોટાં માપ* ઘઉં.’ તેણે તેને કહ્યું, ‘તારું કરારનામું પાછું લે અને ૮૦ લખી નાખ.’ લૂક યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૬:૭ ઈસુ—માર્ગ, પાન ૨૦૪
૭ પછી, તેણે બીજા એકને કહ્યું, ‘હવે તું કહે, તારું દેવું કેટલું છે?’ તેણે કહ્યું, ‘સો મોટાં માપ* ઘઉં.’ તેણે તેને કહ્યું, ‘તારું કરારનામું પાછું લે અને ૮૦ લખી નાખ.’