-
લૂક ૨૦:૯નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૯ પછી, તે લોકોને આ ઉદાહરણ કહેવા લાગ્યા: “એક માણસે દ્રાક્ષાવાડી કરી અને ખેડૂતોને ભાગે આપી અને તે લાંબા સમય માટે પરદેશ ગયો.
-