-
લૂક ૨૧:૮નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૮ તેમણે કહ્યું: “જોજો, કોઈ તમને ભમાવે નહિ, કારણ કે ઘણા મારે નામે આવીને કહેશે, ‘હું તે છું’ અને તેઓ એમ પણ કહેશે, ‘નક્કી કરેલો સમય પાસે આવ્યો છે,’ તેઓ પાછળ જશો નહિ.
-