-
લૂક ૨૧:૩૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩૬ એટલે, જાગતા રહો અને હર ઘડી વિનંતી કરતા રહો, જેથી જે ચોક્કસ થવાનું છે એ બધામાંથી તમે બચી શકો અને માણસના દીકરાની સામે તમે ઊભા રહી શકો.”
-