-
લૂક ૨૩:૨૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૬ હવે, તેઓ તેમને લઈ જતા હતા ત્યારે, કુરેની શહેરનો એક સિમોન જે સીમમાંથી આવતો હતો, તેને તેઓએ પકડ્યો અને તેના પર વધસ્તંભ મૂક્યો, જેથી એ ઊંચકીને ઈસુની પાછળ ચાલે.
-