-
યોહાન ૪:૩૯નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩૯ એ શહેરના ઘણા સમરૂનીઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકી, કારણ કે પેલી સ્ત્રીએ સાક્ષી આપી હતી કે, “મેં કરેલાં બધાં કામો તેમણે જણાવ્યાં છે.”
-