-
યોહાન ૪:૪૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૪૫ જ્યારે તે ગાલીલ આવ્યા ત્યારે ગાલીલના લોકોએ તેમનો આવકાર કર્યો, કારણ કે તેઓ તહેવારમાં યરૂશાલેમ ગયા હતા ત્યારે, ઈસુએ જે કર્યું હતું એ બધું તેઓએ જોયું હતું.
-