-
યોહાન ૬:૧૭નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૭ અને હોડીમાં બેસીને તેઓ સામે પાર કાપરનાહુમ જવા નીકળ્યા. ત્યાં સુધીમાં અંધારું થઈ ગયું હતું અને ઈસુ હજુ તેઓ પાસે આવ્યા ન હતા.
-