-
યોહાન ૬:૪૨નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૪૨ અને તેઓ કહેવા લાગ્યા: “શું આ યુસફનો દીકરો ઈસુ નથી, જેનાં માબાપને આપણે ઓળખીએ છીએ? તો પછી તે કેમ કહે છે કે, ‘હું સ્વર્ગમાંથી નીચે ઊતરી આવ્યો છું’?”
-