યોહાન ૭:૧ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૭ એ પછી, ઈસુએ ગાલીલમાં મુસાફરી કરવાનું* ચાલુ રાખ્યું; તે યહુદિયામાં મુસાફરી કરવા ચાહતા ન હતા, કારણ કે યહુદીઓ તેમને મારી નાખવાની તક શોધતા હતા. યોહાન યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૭:૧ ઈસુ—માર્ગ, પાન ૧૩૬ ચાકીબુરજ,૩/૧/૧૯૯૧, પાન ૮
૭ એ પછી, ઈસુએ ગાલીલમાં મુસાફરી કરવાનું* ચાલુ રાખ્યું; તે યહુદિયામાં મુસાફરી કરવા ચાહતા ન હતા, કારણ કે યહુદીઓ તેમને મારી નાખવાની તક શોધતા હતા.