-
યોહાન ૭:૨૬નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૬ છતાં જુઓ! તે જાહેરમાં બોલે છે અને તેઓ તેને કંઈ કહેતા નથી. એવું તો નથી ને કે આ જ ખ્રિસ્ત છે એવી આપણા આગેવાનોને પાક્કી ખાતરી થઈ ગઈ છે?
-