-
યોહાન ૮:૧૯નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૯ પછી, તેઓએ તેમને પૂછ્યું: “તારા પિતા ક્યાં છે?” ઈસુએ જવાબ આપ્યો: “તમે નથી મને જાણતા કે નથી મારા પિતાને. જો તમે મને જાણતા હોત, તો તમે મારા પિતાને પણ જાણતા હોત.”
-