-
યોહાન ૮:૫૨નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૫૨ યહુદીઓએ તેમને કહ્યું: “હવે તો અમને ખાતરી થઈ છે કે તને દુષ્ટ દૂત વળગ્યો છે. ઈબ્રાહીમ મરણ પામ્યા અને પ્રબોધકો પણ; પરંતુ, તું કહે છે કે, ‘જો કોઈ મારું શિક્ષણ સ્વીકારે તો તે કદી મરશે નહિ.’
-