-
યોહાન ૧૦:૨૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૫ ઈસુએ તેઓને જવાબ આપ્યો: “મેં તમને જણાવ્યું અને છતાં તમે મારું માનતા નથી. મારા પિતાના નામે હું જે કામો કરું છું, એ કામો મારા વિશે સાક્ષી પૂરે છે.
-