-
યોહાન ૧૧:૯નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૯ ઈસુએ જવાબ આપ્યો: “દિવસમાં ૧૨ કલાક પ્રકાશ નથી હોતો શું? જો કોઈ માણસ દિવસે પ્રકાશમાં ચાલે, તો તે કોઈ વસ્તુથી ઠોકર ખાતો નથી, કારણ કે તે દુનિયાના પ્રકાશને લીધે જોઈ શકે છે.
-