યોહાન ૧૧:૩૩ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૩૩ જ્યારે ઈસુએ તેને રડતી જોઈ અને તેની સાથે આવેલા યહુદીઓને રડતા જોયા, ત્યારે તેમણે મનમાં* ઊંડો નિસાસો નાખ્યો અને તે બહુ દુઃખી થયા. યોહાન યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૧:૩૩ ચોકીબુરજ,૧૨/૧/૨૦૦૮, પાન ૪૫/૧/૨૦૦૬, પાન ૨૮૧૨/૧/૧૯૯૧, પાન ૪ ગુજરી ગયેલાનું દુઃખ, પાન ૨૯-૩૦
૩૩ જ્યારે ઈસુએ તેને રડતી જોઈ અને તેની સાથે આવેલા યહુદીઓને રડતા જોયા, ત્યારે તેમણે મનમાં* ઊંડો નિસાસો નાખ્યો અને તે બહુ દુઃખી થયા.