-
યોહાન ૧૪:૨૧નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૧ જે મારી આજ્ઞાઓ સ્વીકારે છે અને એને પાળે છે, તેને મારા પર પ્રેમ છે. અને જેને મારા પર પ્રેમ છે, તેના પર પિતા પ્રેમ રાખશે અને હું તેના પર પ્રેમ રાખીશ અને તેને મારા વિશે બધું જણાવીશ.”
-