-
યોહાન ૧૪:૨૭નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૭ હું તમને શાંતિ આપીને જાઉં છું. હું તમને મારી શાંતિ આપું છું. દુનિયા આપે છે એ રીતે હું તમને શાંતિ આપતો નથી. તમારા દિલને દુઃખી થવા દેશો નહિ કે ડરવા દેશો નહિ.
-