-
યોહાન ૧૫:૧૯નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૧૯ જો તમે દુનિયાના હોત તો દુનિયા તમને પોતાના ગણીને તમારા પર પ્રેમ રાખતી હોત. હવે, તમે દુનિયાના નથી પણ મેં તમને દુનિયામાંથી પસંદ કર્યા છે, એ કારણે દુનિયા તમને ધિક્કારે છે.
-